મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન મચ્છુ નદીમાં 4 યુવાનો ડૂબ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

2 યુવકોને બચાવાયા, એકનો મૃતદેહ મળ્યો; એકની શોધખોળ ચાલુ

મોરબીના સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈ નામના બે યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. જ્યારે વિલાસ સુભાષભાઈ ગાયકવાડ (34), રહે. નવી પીપળીનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય એક યુવાન સોહન કુલડીયાની શોધખોળ હજુ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai