અસલી પાસપોર્ટ કોર્ટમાં જમા છતાં બીજો પાસપોર્ટ મેળવ્યાનો આરોપ
ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ATSએ ધરપકડ કરી; ખોટા સરનામા અને દસ્તાવેજોના આધારે 2024માં ગાઝિયાબાદથી પાસપોર્ટ મેળવ્યાનો આરોપ અમદાવાદ: ગુજરાત ATSએ નકલી દસ્તાવેજોના આધારે બીજો ભારતીય પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરવાના આરોપસર હરિકેશ પ્રણવકુમાર પટેલની ધરપકડ કરી છે. હરિકેશ પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હોવાનું અહેવાલોમાં જણાવાયું … Read more