નાઘેડી GIDCમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની હેરાફેરી: 10,409 બોટલ સાથે રૂ.1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત
વકીલોના રાજ્યવ્યાપી આંદોલન સામે સરકારની પીછેહઠ: ગુજરાત ભાડા વિધેયક હાલ પૂરતું અટકાવાયું, હાઇકોર્ટમાં એડવોકેટ જનરલની ખાતરી
રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની આશા તેજ: ઇમિગ્રેશન પ્રક્રિયા માટે પોલીસની તાલીમ પૂર્ણ, ડિસેમ્બર સુધીમાં ઉડાનની શક્યતા