અમરેલીના ગુંદરણ ગામે તુફાન ગાડીમાં બે મજૂરોને જીવતા સળગાવી હત્યા : રૂ.60 હજારના બાકી હપ્તાની લેતીદેતીમાં ખૂની ખેલ, બે આરોપી ઝડપાયા
ધ્રાંગધ્રા પાસે આઇસર ટ્રકમાંથી રૂ.75.41 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : SMCની કાર્યવાહીમાં 17,304 બોટલ કબજે
રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર : અમદાવાદ થઈને દોડતી 6 ટ્રેનો એક્સપ્રેસ બનશે, ટિકિટ ભાડામાં રૂ.75 સુધીનો ઘટાડો
બે મહિનાથી લોધિકા સંઘના સુકાનીઓની ચૂંટણી અટકી : CMની હાજરીમાં રૂપાલાનો કટાક્ષ, પ્રદેશ પ્રમુખ હસવા લાગ્યા
29 વર્ષની ઉંમરે રૂપસિંહ ઠાકોર બન્યા ગાંધીનગરના મેયર : અંજના મહેતા ડેપ્યુટી મેયર, મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી
ક્રિસમસની તૈયારીઓ વચ્ચે વિદેશમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માગ વધી : કારખાનેદારોના 10% બોનસથી રત્નકલાકારોની દિવાળી સુધરી