બે મહિનાથી લોધિકા સંઘના સુકાનીઓની ચૂંટણી અટકી : CMની હાજરીમાં રૂપાલાનો કટાક્ષ, પ્રદેશ પ્રમુખ હસવા લાગ્યા
29 વર્ષની ઉંમરે રૂપસિંહ ઠાકોર બન્યા ગાંધીનગરના મેયર : અંજના મહેતા ડેપ્યુટી મેયર, મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી
ક્રિસમસની તૈયારીઓ વચ્ચે વિદેશમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માગ વધી : કારખાનેદારોના 10% બોનસથી રત્નકલાકારોની દિવાળી સુધરી
તહેવારોમાં ભીડ નિયંત્રણ માટે પશ્ચિમ રેલવેનો નિર્ણય : 6 સ્ટેશનો પર 15 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ
ગુજરાતમાં જેલો અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી : રાજકોટથી અમદાવાદ સુધી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ