GSTમાં ધરપકડની સત્તા યથાવત રાખવા ગુજરાત સહિતનાં રાજ્યોનો વિરોધઃ ટેક્સ ચોરીની કાનૂની મર્યાદા રૂ.1 કરોડથી વધારી રૂ.5 કરોડ કરવાની દરખાસ્ત
ઝારસુગુડા યાર્ડ રિમોડેલિંગને કારણે રાજકોટમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ : ડિસેમ્બરમાં અલગ-અલગ તારીખે મુસાફરી પર અસર
સનાથલમાં દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો : 1200થી વધુ બોટલ સાથે ડ્રાઇવર ઝડપાયો, ચાંગોદરના બે શખ્સોના નામ ખુલ્યા
અમદાવાદમાં ફરી ‘બોસ સ્કેમ’ : માલિકના નંબર અને ફોટાનો ઉપયોગ કરી એકાઉન્ટન્ટ પાસે રૂ.95.80 લાખ ટ્રાન્સફર કરાવ્યા
વડોદરામાં ઈ-બસના ટિકિટ કલેક્શન માટે રૂ.26.55 કરોડનો કોન્ટ્રાક્ટ : રૂ.24.24 કરોડના અંદાજ સામે 9.49% વધુ ભાવ
અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન : લાંબી માંદગી બાદ વતનમાં લીધા અંતિમ શ્વાસ