સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન સમારોહ ગુરુવારે યોજાશે: 45,924 વિદ્યાર્થીઓને પદવી, 132 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાશે
નવરાત્રિમાં ગરબા ગ્રાઉન્ડ પર મહિલાઓની મંજૂરી વગર ફોટો-વિડિયો ઉતાર્યા તો કાર્યવાહી: છેડતી અને રોમિયોગીરી રોકવા પોલીસ સજ્જ
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ: રાજ્યમાં 5 નવી ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓ શરૂ થતાં કુલ સંખ્યા 10 થશે
અમદાવાદના શેલા ખાતે મોબાઇલ શો-રૂમમાં રૂ. 20.70 લાખની ઉચાપત: માલિકની જાણ બહાર મેનેજરે 16 મોંઘા સ્માર્ટફોન વેચી માર્યા
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનનું 85% રિડેવલપમેન્ટ પૂર્ણ: માર્ચ 2027 સુધીમાં આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થશે સ્ટેશન