સૂચિત ભાડા વિધેયક મુદ્દે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વકીલોની બેઠક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં સરકાર સમક્ષ રજૂ કરવાના મુદ્દાઓ અંગે ચર્ચા

સૂચિત ભાડા વિધેયકને લઈને આજે સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વકીલોની બેઠક યોજાશે. આ બેઠકમાં વિધેયક સંબંધિત વિવિધ મુદ્દાઓ અને સરકાર સમક્ષ રજૂ કરવાની બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અસાધારણ બોર્ડ બેઠકમાં આજે તમામ સભ્યોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન સરકાર સમક્ષ કયા મુદ્દાઓ રજૂ કરવા અને વકીલોના અભિપ્રાયો કેવી રીતે રજૂ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય જે.જે. પટેલે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai