જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલીનો સેવા યજ્ઞ: 200થી વધુ બાળકોને ભોજન, કપડાં અને પગરખાંનું વિતરણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર: જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલી દ્વારા દરેડ સ્લમ વિસ્તારમાં સેવા યજ્ઞનું આયોજન કરી અંદાજે 200 જેટલા જરૂરિયાતમંદ બાળકોને ભોજન, ફ્રુટી, કેક, કપડાં અને પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને માનવતા તથા સેવાભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

સંસ્થાના હોદ્દેદારો, સભ્યો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai