ગુજરાતી સંગીત જગતનો સૂર ખોવાયો: દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન
લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા મહાન ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવનાર ગૌરાંગ વ્યાસની અંતિમ વિદાય અમદાવાદઃ ગુજરાતી સંગીત અને ફિલ્મ જગતને ભારે આંચકો લાગ્યો છે. જાણીતા સંગીતકાર અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી કલા અને સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. … Read more