થલતેજની હોસ્પિટલમાં તસ્કરનો હાથફેરો, રૂ.99 હજારની રોકડ ચોરી
અમદાવાદ: થલતેજ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં રાત્રિના સમયે તસ્કરે ઘૂસીને રૂ.99 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, 5 સપ્ટેમ્બરે રાત્રે હોસ્પિટલનો દવાનો રૂમ બંધ કરવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બરે સવારે રૂમ ખોલતાં ડ્રોવરનું તાળું તૂટેલું અને રોકડ … Read more