રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 84.74 ટકા
ત્રણ દિવસની મેઘમહેર બાદ મેઘરાજાનો વિરામ, સિઝનમાં 84.74% વરસાદ 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ; કચ્છના માંડવીમાં સૌથી વધુ 117 મિમી, ત્રણ દિવસમાં જ સિઝનના વરસાદમાં 10 ટકાનો વધારો રાજકોટ, તા.16: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના રાઉન્ડ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલે એક દિવસ સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં … Read more