દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં ઝડપી ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ: ટ્રાયલ કોર્ટોએ સમયમર્યાદામાં કેસોનો નિકાલ કરવો પડશે
આવતીકાલે રાજકોટમાં હર્ષ સંઘવીની મુલાકાત: શાપરમાં DYSP કચેરીનું લોકાર્પણ, ખેડૂતોને 44 જમીનોના દસ્તાવેજો પરત અપાશે
CCTVમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ચોરીનો ભાંડો ફૂટ્યો, કઠવાડા GIDCમાં બે કર્મચારીઓ પર રૂ. 18 લાખના માલની ચોરીનો આરોપ