અમદાવાદના શેલા ખાતે મોબાઇલ શો-રૂમમાં રૂ. 20.70 લાખની ઉચાપત: માલિકની જાણ બહાર મેનેજરે 16 મોંઘા સ્માર્ટફોન વેચી માર્યા
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનનું 85% રિડેવલપમેન્ટ પૂર્ણ: માર્ચ 2027 સુધીમાં આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થશે સ્ટેશન
ભાવનગર-તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત : ત્રાપજ નજીક બોલેરો ટ્રેલર પાછળ ઘૂસી, 6 યુવાનનાં મોત અને એક ગંભીર
નાઘેડી GIDCમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની હેરાફેરી: 10,409 બોટલ સાથે રૂ.1.37 કરોડનો મુદ્દામાલ જપ્ત
વકીલોના રાજ્યવ્યાપી આંદોલન સામે સરકારની પીછેહઠ: ગુજરાત ભાડા વિધેયક હાલ પૂરતું અટકાવાયું, હાઇકોર્ટમાં એડવોકેટ જનરલની ખાતરી