ગુજરાત રેન્ટ બિલ મુદ્દે હડતાળ પાછી ખેંચવા સામે વકીલોનો રોષ : અમદાવાદ બાર એસોસિએશનના હોદ્દેદારોને પદ પરથી હટાવ્યા
જામનગરમાં 150 મણ ઘઉં ઝડપાતા સરકારી અનાજચોરીનો પર્દાફાશ : ગોડાઉનમાંથી રૂ.18.08 લાખના ઘઉંની ચોરી, 5 સામે ગુનો
ગુજરાતમાં ગેરકાયદે દવાના વેચાણ સામે FDCAની કાર્યવાહી : રૂ.42.6 લાખથી વધુનો જથ્થો જપ્ત, 2 પેઢીના લાઇસન્સ કાયમી રદ